Ashirvad Trust for the Disabled
  • Home
  • Activities
  • News
  • Our Successes
  • Video & Gallery
  • Donations
  • Donate
  • About Us
  • Partners
  • Contact Us
  • Gov Schemes
  • Gujarati

ગુરુપૂર્ણિમા કાર્યક્રમમાં  ટ્રાયસિકલ  વિતરણ તથા બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ

12/7/2022

0 Comments

 
શ્રી રાજ સૌભાગ સત્સંગ મંડળ સાયલા દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે પૂજ્ય ભાઈશ્રી અને દાતાઓ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના સાત દિવ્યાંગોને ટ્રાયસિકલ નું વિતરણ કરવામાં આવ્યું અને આશીર્વાદ વિકલાંગ કેન્દ્ર સાયલા, ઉપાસના વિકલાંગ કેન્દ્ર સુરેન્દ્રનગર અને ક્ષમતા કેન્દ્ર લીમડી ના બાળકો દ્વારા ગુરુ વંદના નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો
0 Comments



Leave a Reply.

    Archives

    July 2022

    Categories

    All

    RSS Feed

Copyright (c) 2022 Ashirvad Viklang Trust (Ashirvad Trust for the Disabled). Trust Reg. No. E/935/Surendranagar, P.D Act Reg No. 180
  • Home
  • Activities
  • News
  • Our Successes
  • Video & Gallery
  • Donations
  • Donate
  • About Us
  • Partners
  • Contact Us
  • Gov Schemes
  • Gujarati